LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું એક વખત ફરી પાકિસ્તાની સેનાને મોંઘુ પડ્યું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરી છે. તેની સાથે જ ભારતીય સેનાએ 4 પાકિસ્તાની રેન્જર્શને પણ ઠાર કર્યા છે. જોકે, ગુરૂવાર રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટાર હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે અગાઉ બુધવારે જમ્મૂ કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું.