સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનથી માઠા સમાચાર મળ્યા હતા. પાકિસ્તાન એરલાયન્સનું યાત્રી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને પગલે 91 જેટલા લોકોના મોત થયાં હોવાની આશંકા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, લાહોરથી કરાંચી જતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ અકસ્માત કરાચી એરપોર્ટ નજીક થયો હતો. કરાચીમાં ઉતરતા પહેલા અકસ્માત થયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિમાનમાં 91 મુસાફરો સવાર હતા.