Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સમાં આજે વડાપ્રધાન મોદી લાંબા સમય બાદ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે અમે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીથી મોટી જીત મેળવીશું અને પૂર્ણબહુ મત સાથે સરકાર ભાજપ બનાવશે તેમાં કોઈ બેમત નથી.
પીએમ મોદીએ કહ્યું, લોકતંત્ર સૌથી માટી તાકાત છે અને વિશ્વને આપણે પ્રભાવિત કરવું જોઈએ. આ ચુંટણી રમજાન, આઈપીએલ વચ્ચે યોજાઈ હતી, પરીક્ષા થાય છે પરંતુ લાંબા સમય બાદ ચુંટાયેલી સરકાર ફરી ચુંટાઈ રહી અનેક ઉતાર ચઢાવ આવ્યા પરંતુ દેશ સાથે રહ્યો એટલે મારા માટે ચૂંટણી પ્રચાર પાંચ વર્ષની આભારવિધી હતી. હું આભાર વ્યક્ત કરવા આવ્યો છું. હું તમારા માધ્યમથી દેશવાસીઓનો ધન્યવાદ કરવા આવ્યો છું. જે યાત્રા અમે શરૂ કરી છે તેને શરૂ રાખવા માટે અમારે આશિર્વાદ આપ્યા છે
તેઓએ વધુમાં ઉમેર્યું હતું દેશમાં સટ્ટાખોરીના મગજને ગત ચૂંટણીના પરિણામના બીજા દિવસે લપડાક પડી હતી. દેશની જનતાએ અમારી સરકાર બનાવવાનું નક્કી કરી લીધું હતું. જેટલું થઈ શકે એટલું જલ્દી નવી સરકાર પોતાનું કામ કરીશું અને એક પછી એક નિર્ણયો કરતા અમે આગળ વધીશું. અમારી સરકારની વિશેષતા લાસ્ટ માઇલ ડિલિવરી છે. આ અમારી સરકારની વિશેષતા છે લાભાર્થીના અંતિમ લોકો સુધી પહોંચવું. એક સંગઠનના આધારે ચૂંટણી કેવી રીતે લડી જવાય તે જોવા મળે છે.”

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ