Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન મોદીએ સોમવારે CAAનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પર અભિયાનનો પ્રારંભ કરતાં #IndiaSupportsCAA અંતર્ગત ટ્વિટમાં જણાવ્યું હતું કે, CAA કોઇની નાગરિકતા છીનવી લેવાનો નથી. #IndiaSupportsCAA પર કાયદાને સમર્થન આપો કારણ કે, CAA ધાર્મિક સતાવણીનો સામનો કરી રહેલા નિરાશ્રિતો માટે છે નહીં કે કોઇની નાગરિકતા છીનવી લેવા માટે. આ અંગેની વધુ માહિતી, ગ્રાફિક્સ, વીડિયો માટે નમો એપના વોલન્ટિયર મોડયુલના તમારા વોઇસ સેક્શનમાં આહેશટેગને તપાસો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ