નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળે NRC તેમજ CAAને લાગુ કરવાનો સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને રવિવારે તેમણે બેલૂર મઠની મુલાકાત દરમિયાન આ મામલે કેન્દ્ર સરકાર તરફથી CAA અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. રાજ્યની મમતા બેનરજી સરકાર પર તેમણે આડતકરી રીતે નિશાન સાધ્યું છે. PM મોદીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો વ્યક્તિને દેશનું નાગરિત્વ આપવા માટે છે નહીં કે કોઈનું નાગરિત્વ છીનવી લેવા માટે. આ કાયદો રાતો-રાત નથી ઘડાયો પરંતુ સમજી વિચારીને તૈયાર કર્યો છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે ગાંધીજી જે કહીને ગયા તેનું જ અમે પાલન કર્યું છે. આજે પણ દેશનો કોઈપણ ધર્મનો વ્યક્તિ કે નાસ્તિક પણ જો ભારતના બંધારણમાં વિશ્વાસ રાખે છે તો તે નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતનું નાગરિત્વ લઈ શકે છે.