પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા જશે. બીજી તરફ ગુરુવારે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ, ઉત્તર પ્રદેશ સરકારે ધાર્મિક મેળાવડામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ગુરુવારે પણ લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ અને અન્ય ઘાટ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે એકઠા થયા હતા.




251.jpg)


581.jpg)
648.jpg)
723.jpg)
919.jpg)
1005.jpg)
1165.jpg)
501.jpg)
580.jpg)
647.jpg)





