PM મોદી કર્ણાટકના પ્રવાસે છે ત્યારે આજે (શુક્રવારે) બીજા દિવસે તેઓ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107માં સંમેલનમાં સામેલ થયા હતા. અહીં તેઓએ યુવાઓને વિવિધ મુદ્દે કામ કરવા પ્રેર્યા અને સાથે જ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાની પણ અપીલ કરી હતી. PM મોદીએ યુવા વૈજ્ઞાનિકોને દેશનો વિકાસ, સામાન્ય લોકોના જીવનને સરળ બનાવનારી ટેકનિક ડેવલપ કરવા તરફ કામ કરવા કહ્યું.