વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના અંતિમ રવિવારે 60મી વખત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં સંબોધન કર્યું. તેમણે લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી. મોદીએ કહ્યું કે આપણા દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત છે. તેઓ જાતિવાદ, પોતાનું-પારકું, સ્ત્રી-પુરુષના ભેદભાવને પસંદ કરતા નથી. નવી પેઢી આધુનિક છે. નવા વર્ષ અને દાયક માટે સંકલ્પ લેવો જોઈએ. વડાપ્રધાને લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ પણ કર્યો હતો.