Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીમાં દાનવીરોએ રાજકીય પક્ષોનો ખજાનો છલકાવી દીધો છે. માર્ચ-એપ્રિલમાં દાનવીરોએ ખૂબ મોટી સંખ્યામાં ચૂંટણી બોન્ડની ખરીદીને રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતા. આ વર્ષના માર્ચ અને એપ્રિલમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૩,૬૨૨ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચ્યા છે. એસબીઆઈમાં એક આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી જેના જવાબમાં આ માહિતી બહાર આવી હતી.
આરટીઆઈના જવાબમાં એસબીઆઈએ જણાવ્યું કે માર્ચમા ૧,૩૬૫.૬૯ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચ્યા હતા તો એપ્રિલમાં ચૂંટણી બોન્ડના વેચાણમાં ૬૫ ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે મહિનામાં કુલ ૨,૨૫૬.૩૭ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ