Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ અનુસાર, 2019માં લોકસભા ચૂંટણી લડી રહેલી 716 મહિલા ઉમેદવારોમાંથી 100 (15%)એ જણાવ્યું છે કે, તેમની વિરુદ્ધ આપરાધિત કેસ થયેલા છે. જેમાંથી 78 (11%)એ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ગંભીર આપરાધિક કેસ ચાલી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, તેમાંથી કોંગ્રેસની 54 મહિલા ઉમેદવારો પૈકી 14 (26%), BJPની 53માંથી 18 (34%), BSPની 24માંથી 2 (8%), TMCની 23માંથી 6 (26%) અને 222 નિર્દલીય મહિલા ઉમેદવારોમાંથી 22 (10%)એ પોતાની એફિડેવિટમાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા કેસ અંગે જાણકારી આપી છે.

ADRએ જણાવ્યું હતું કે, જે 716 મહિલા ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તેમાંથી 255 (36%) કરોડપતિ છે. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસની 54 મહિલા ઉમેદવારોમાંથી 44 (82%), BJPની 53માંથી 44 (83%), BSPની 24માંથી 9 (38%), TMCની 23માંથી 15 (65%) અને 222 નિર્દલીય મહિલા ઉમેદવારોમાંથી 43 (19જ્ઞ)એ પોતાની એફિડેવિટમાં 1 કરોડ કરતા વધુ સંપત્તિની જાણકારી આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ