Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચુંટણી સમાપન તરફ જઈ રહી છે ત્યારે આવતીકાલે  છ રાજ્યમાં ચુંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે જેમાં 59 લોકસભા વિસ્તાર સામેલ થાય છે. મતદારક્ષેત્રમાં કુલ 979 ઉમેદવારો ચૂંટણી લડશે. આ તબક્કામાં, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીની કેટલીક બેઠકોમાં મતદાન થશે. હરિયાણા અને દિલ્હીની બધી બેઠકો તબક્કા 6 માં મતદાન કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ