અમેરિકા બાદ બ્રાઝીલે પણ ભારતને આ મુદ્દા માટે શુભેચ્છા પાઠવી છે. કોરોના વાયરનું સંકટ દુનિયામાં વધી રહ્યુ છે. ત્યારે બ્રાઝીલે મુશ્કેલ સમયમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલી મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપ્યા છે.
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં આ મદદની સરખામણી હનુમાન દ્વારા લાવવામાં આવેલી સંજીવની સાથે કરવામાં આવી છે. બ્રાઝીલ તરફથી કારવામાં આવેલી આ પ્રશંસાનું કારણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન જ છે.