લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારની આર્થિક સફળતાનાં વખાણ કરે છે પણ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના મેમ્બર રથિન રોયના કહેવા મુજબ ભારતની અર્થવ્યવસ્થા ગંભીર સંકટની તરફ જઈ રહી છે. તેમના કહેવા મુજબ ભારત પણ બ્રાઝીલ અને સાઉથ આફ્રિકાની જેમ ધીમી ગતિના વિકાસશીલ દેશોની રાહ પર જઈ રહ્યો છે અને ડર એવો છે કે દેશને આર્થિક મંદી ઘેરી શકે છે.