Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે અંતિમ તબક્કો  જ બાકી છે. સતમા અને અંતિમ તબક્કામાં 8 રાજ્યાની 59 સીટ પર 19 મેનાં રોજ વોટિંગ થશે. જે સીટ વોટિંગ છે તેમા વડાપ્રધાન મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વૂી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે બનારસ પહોંચશે અને કોંગ્રેસના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ શો કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ