બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરૂણાનો સંદેશ આપ્યો છે. PM મોદીના ભાષણના થોડા જ કલાકોમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંગા ગાંધીએ પ્રવાસી મજૂરોનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ પોતાની વ્યથા બતાવી રહ્યાં હતા. આ વીડિયો શેર કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, માત્ર ભગવાનની વાત કહેવી પૂરતી નથી, તેનો અમલ પણ કરો.
વીડિયો શેર કરતાં પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યું, ‘મજૂરોને ગુજરાતથી યૂપીમાં લાવવામાં આવ્યા. પૈસા પણ વસૂલવામાં આવ્યા. આગ્રા અને બરેલી જનારાઓને લખનઉ અને ગોરખપુર છોડી દેવામાં આવ્યા છે. આજે બુદ્ધ પૂર્ણિમાંનો દિવસ છે. બુદ્ધની વાણી કરૂણાની વાણી હતી. પ્રવાસી મજૂરો સાથે કરૂણાભર્યો વ્યવહાર થાય અને તેમને સહારો મળે.’