દેશમાં ટૂંક સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ શરૂ કરવામાં આવશે. સરકાર આ માટે ગાઈડલાઇન તૈયાર કરી રહી છે. તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમો લાગુ કરવામાં આવશે. જેથી કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે બસ અને કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે ટૂંક સમયમાં સાર્વજનિક પરિવહન સેવાઓ શરૂ કરવામાં આવશે. બસ અથવા કાર ચલાવતા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે હાથ ધોવા, સેનિટાઇઝેશન, ફેસ માસ્ક જેવા સલામતીનાં પગલાંનું પાલન કરવું પડશે.