નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર મોદી સરકાર સામે ખુલીને અવાજ ઉઠાવી રહેલ કોંગ્રેસે આસામમાં એક મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને નાજિરા વિધાનસભાના ધારાસભ્ય દેવબ્રત સાઇકિયાએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ઓફર આપી છે કે તેઓ આસામના હિતમાં સરકારમાંથી રાજીનામું આપી વૈકલ્પિક સરકારનું ગઠન કરે.. દેવબ્રતે કહ્યું કે એવી સરકાર બનાવીએ જે આસામને સમર્થન કરે અને નાગરિકતા સંશોધન કાયદાને આસામમાં લાગૂ કરવાથી રોકી દઇએ.