અમિત શાહે રવિવારે દિલ્હી ભાજપનાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં કાર્યકરોને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાએ નાગરિકતા સુધારા કાયદો (CAA) મુદ્દે લોકોને ભડકાવીને દેશમાં રમખાણો કરાવ્યા છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી તોફાનોમાં ભાગ લેનારનાં ઘરે જઈને તેમને સપોર્ટ કરી રહ્યા છે.