છત્તીસગઢના રાયપુરમાં ટ્રાઈબલ ડાન્સ ફેસ્ટિવલના સમારોહના ઉદઘાટન પ્રસંગે રાહુલ ગાંધીએ ઈશારા-ઈશારામાં સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ ભાઇને ભાઇ સાથે લડાવીને વિકાસ ન થઇ શકે... દેશના અલગ-અલગ લોકોને સાથે રાખ્યા વગર ઈકોનોમી ચાલી શકે નહી. તેમણે કહ્યું, છત્તીસગઢની સરકાર તમામનો અવાજ સાંભળે છે. બાકીના રાજ્યોમાં ખેડૂતોની શું હાલત છે અને બેકારોની શું સ્થિતિ છે તે બધા જાણે છે.