રેલવે મંત્રાલયે ૧લી જાન્યુવારીથી અમલમાં આવે એ રીતે લાંબા અંતરની રેલવે ટ્રેનોના પેસેન્જર ભાડામાં વધારો કર્યો છે. જોકે મુંબઈ સહિતના મહાનગરોમાં ઉપનગરોની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. લોકલ ટ્રેનના ભાડાં અને સીઝન ટિકિટના ભાડાંમાં વધારો નહીં થાય.