લૉકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવેએ મોટી જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે તેનાથી પહેલા રેલવેમાં મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી બધી ટિકીટોને રદ્દ કરી દીધી છે. 30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી બધી ટિકીટોનુ રિફંડ કરી દેવામાં આવ્યુ છે, બધી સ્પેશ્યલ ટ્રેન અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પોતાના સમયાનુસાર દોડશે.
ખરેખર, દેશમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17મે પુરો થઇ રહ્યો છે, 12 મેએ દેશના નામે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉનના ચોથા તબક્કાના પણ સંકેત આપી ચૂક્યા છે, અને 18 મેથી લૉકડાઉન 4 ચાલુ થવાની પુરેપુરી સંભાવના છે.