Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય હવામાન વિભાગે ૧૫ મે સુધી ઉત્તર- પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે આંધી અને વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ થવાની ચેતવણી જારી કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૧૨ અને ૧૩મેના રોજ આંધી સાથે વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારતમાં ૧૨થી ૧૬મે સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ