કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે મધ્યપ્રદેશના ઈન્દોરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કર્યું છે. મંગળવારે કેન્દ્રીયપ્રધાન હરદીપ પુરીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ૧૦ લાખથી વધારે વસતી ધરાવતા ટોચના પાંચ શહેરોમાં ઈન્દોર બાદ રાજકોટ બીજા ક્રમે, નવી મુંબઈ ત્રીજા ક્રમે, વડોદરા ચોથા ક્રમે અને ભોપાલ પાંચમા ક્રમે છે.