સીબીઆઈનાં બે ટોચનાં અધિકારીઓ વચ્ચે લાંચ અને ભ્રષ્ટાચારનાં મામલે સામસામા આરોપો કર્યાનાં બે વર્ષ પછી CBIએ ભ્રષ્ટાચારનાં આરોપોમાં સીબીઆઈનાં પૂર્વ સ્પેશ્યલ ડિરેકટર રાકેશ અસ્થાનાને ક્લીનચીટ આપી છે. તેમની સામે કોઈ પૂરાવા ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરાયા હોવાનું જાણવા મળે છે.