રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)એ આજે મોટી જાહેરાત કરી છે. તેઓએ મોટી રાહત આપતાં રેટો રેટમાં 0.40 ટકાના ઘટાડાની જાહેરત કરી છે. આ નિર્ણયથી સામાન્ય લોકોની EMI ઓછી થઈ શકે છે. આ પહેલા RBIએ કોરોના સંકટ અને લૉકડાઉનને ધ્યાને લઈ અનેક રાહતની જાહેરાત કરી હતી. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
વ્યાજદરોમાં 0.40 ઘટાડાની જાહેરાત
RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 0.40 ટકા ઘટાડીને 4 ટકા કરી દીધો છે. ગવર્નરે જણાવ્યું કે, MPCની બેઠકમાં 6-5 સભ્યોએ વ્યાજ દરોમાં ઘટાડાના પક્ષમાં સહમતિ વ્યક્ત કરી. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર EMI સસ્તી થશે.
કોરોના સંકટમાં પહેલા પણ કરી ચૂક્યા છે મોટી જાહેરાત
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ-19થી નાના અને મધ્યમ આકારના કોર્પોરેટને રોકડની ઘણી મુશ્કેલી ઊભી થઈ, તેથી TLTRO 2.0ની જાહેરાત કરવામાં આવી રહી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે.