રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે, મોનિટરી પોલિસી કમિટીએ પોતાની ત્રણ દિવસની બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડો 0.4 ટકાનો હશે અને આ રીતે રેપો રેટ ઘટીને 4 ટકા પર આવી ગયો છે જે પહેલા 4.4 ટકા હતો.
લોનનો હપ્તો ચૂકવનાર ગ્રાહકો માટે RBIએ ફરી મોટી જાહેરાત કરી છે. RBIએ બીજા ત્રણ મહિના સુધી છૂટમાં વધારો કર્યો. એટલે કે 1 જૂનથી 31મી ઓગ્સ્ટ સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મળી. એટલે કે તમે જેટલાં મહિના સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મેળવશો તેટલાં મહિના પાછળ તમારે ભરવાપાત્ર બનતા હપ્તામાં વધારો થશે.