Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આગામી 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે (26 જુલાઈ) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
4 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારે રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ