ધર્મનગરી હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં ભાગદોડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
અહીંના પોલીસચોકી ઇન્ચાર્જ રિતેશ શાહે મનસા દેવી મંદિરમાં ભાગદોડની ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના બાદ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.