આખું વિશ્વ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે. નવા પ્રકારની આ આપદાને કારણે ગુજરાત અને તેમાંય અમદાવાદની સ્થિતિ અત્યંત નાજૂક છે ત્યારે બુધવારની મધરાત પછી અચાનક જ રાજ્યમાં મુખ્યમંત્રી બદલાય છે, નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ સોશિયલ મીડિયામાં ઊછળ્યું હતું. ગુરુવારે બપોરે તો હાઇકમાન્ડે બોલાવ્યાના અહેવાલો ન્યૂઝ પોર્ટલો ઉપર વહેતા થતા મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ તમામ બાબતો અફવા હોવાનં કહીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની ટીમ કોરોના સામે મક્કમતા પૂર્વક લડી રહ્યાની ચોખવટ કરવી પડી હતી.