દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે ત્યારે હવે મધ્યપ્રદેશમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીનાં બ્યૂગલ વાગી ચૂક્યાં છે. મધ્યપ્રદેશની જૌરા અને આગર-માલવા વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી થવાની છે ત્યારે દિલ્હીની શરમજનક હાર પછી કોંગ્રેસે આ બે પેટા બેઠકો જીતવા નવી રણનીતિ બનાવી છે. જો કે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બધુ સમુસુથરું નથી બહુમતીનાં પાતળા જોર પર અત્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ મધ્યપ્રદેશમાં સરકાર ચલાવી રહ્યાં છે.