દેશમાં હાલમાં કોરોના વાયરસના પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. દરમિયાન સાઈબર ક્રિમિનલ નવા નવા આઈડિયા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. કોરોના રિલિફ ફંડ માટે ડોનેશન માંગવામાં આવી રહ્યું છે તો ક્યાંક કોરોનાથી બચવા નકલી એપ બનાવી લોકોની પર્સનલ માહિતી એકઠી કરાઈ રહી છે. આ રીતના ફ્રોડથી બચવા દેશની સૌથી મોટી બેન્ક SBI એ લોકોને સતર્ક કર્યા છે
ઓન લાઈન ફ્રોડથી બચવા SBIએ આ ટીપ્સ આપી છે
SBI એ ટ્વીટ કરીને જણાવ્યું કે, દુનિયા એક ઘાતક બીમારી સામે લડી રહી છે અને સાઈબર અપરાધીઓએ લોકોને નવી રીતે હેરાન કરવાનું શરૂ કરી દીધુ છે. હાલના સમયમાં તમે સતર્ક અને સાવધાન રહો.
-UPI દ્વારા ડોનેશન માંગવાવાળાથી સાવધાન રહો
-ફંડ ટ્રાન્સફર કરતા પહેલા પૈસા પ્રાપ્ત કરનારની ઓળખની તપાસ કરો
-કોઈ પણ ઈ કોમર્સ સાઈટ પર પોતાના કાર્ડની ડિટેલ સેવ ના કરો
-કોઈ પણ ઈ મેલ ઉપર તમારી સેંસેટિવ માહિતી ન આપો
-કોરોના વાયરસ સાથે જોડાયેલી કોઈ પણ ન્યૂજ પર ક્લિક કરતા પહેલા તેની તપાસ કરો
-વિશ્વાસપાત્ર સ્ત્રોત સાથે તથ્ય શેર કરો
-જ્યારે તમે સ્કેમને જોવો ત્યારે તેની રિપોર્ટ કરો