નાગરિકતા સંશોધ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ફોર સિટીજન (NRC) વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ શાહીન બાગ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓને હટાવવા આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો. જો કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રદર્શના કારણે તમે સાર્વજનિક રોડ બંધ ના કરી શકો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે હવે પછી 17 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધાશે. કોર્ટે જણાવ્યું કે જો આટલા દિવસો રાહ જોઇ છે તો એક અઠવાડિયું વધારે જોઇશું.