વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સર્વપક્ષીય નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ સાંસદ પિનાકી મિશ્રા કેે જેેે BJD વતી આ બેઠકમાં સામેલ થયા હતા તેમણે ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યુ કે, જે પ્રમાણે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેને જોતા PM મોદીએ ઇશારો કર્યો કે લોકડાઉન 14 એપ્રિલે પૂર્ણ નહી થાય.
પીએમે એમ સ્પષ્ટ કર્યુ છે કે 14 એપ્રિલ બાદ એક સાથે લોકડાઉન નહી હટાવવામાં આવે. મિશ્રા અનુસાર, પીએમનું કહેવુ છે કે પ્રી-કોરોના અને પોસ્ટ કોરોનાનું જીવન એક સમાન નથી થવાનું. અર્થ એવો છે કે કોરોના બાદ દેશ-દુનિયામાં ઘણુ બદલાવાનું છે.