આજે એટલે કે 26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ સંપૂર્ણ ભારતમાં જોઈ શકાય છે. ગ્રહણનો પ્રારંભ ગુજરાતના દ્વારકામાં થઈ ચૂક્યો છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં આ ગ્રહણ દરમિયાન બનનારી રિંગ પણ જોઈ શકાશે. જ્યારે સંપર્ણ ભારતમાં આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ રીતે જોવા મળશે. અબૂ ધાબીના દુબઈમાં રિંગ ઑફ ફાયર જોવા મળી હતી. આંશિક સૂર્યગ્રહણ સવારે 8:04 વાગ્યાથી શરૂ થયું, 9.24 વાગે ચંદ્રમાએ સૂર્યના કિનારાને ઢાંકવાનુ શરૂ કરી દીધુ. સવારે 9.26 વાગ્યા સૂધીમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું અને આ ગ્રહણ 11 વાગે સમાપ્ત થશે. ગ્રહણનો મધ્ય સમય 10:48 વાગ્યાનો રહેશે. કંકણ સમાપન બપોરે 12:29 વાગે થશે. ગ્રહણનો મોક્ષ કાળ સમય બપોરે 1:36 વાગે થશે. આ સમગ્ર ગ્રહણ દરમિયાન સૂર્ય 3:34 મિનિટ માટે કંકણ સ્વરૂપે જોવા મળશે.