Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં લોકસભાની ચુંટણી સમાપન તરફ જઈ રહી છે અને આજે 59 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે જેમાં કેટલાક જાણીતા ચહેરાઓના ભાવી એવીએમ મશીનમાં બંધ થઇ જવાના છે. સોનિયા ગાંધીએ દિલ્હીમાં મતદાન કર્યું હતું, તેઓની સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત પણ હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ