Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી લોન્ચિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. EOS02 અને AzaadiSAT ઉપગ્રહોને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)માં મોકલવામાં આવ્યા છે. લોન્ચિંગ સફળ રહ્યું. રોકેટે યોગ્ય રીતે કામ કરતા બંને સેટેલાઈટ્સને તેમની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધા હતા. રોકેટ અલગ થઈ ગયું પરંતુ ત્યારબાદ સેટેલાઈટ્સ પરથી ડેટા મળવાનો બંધ થઈ ગયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ