દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 મે પછી લોકડાઉનમાં ઢીલ આપવાના સંબંધમાં લોકો અને નિષ્ણાતો પાસે મંગળવારે સૂચનો માંગ્યા છે. કેજરીવાલે કહ્યું કે, સારા સૂચનો પર નિષ્ણાતો અને ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર બાદ તેમની સરકાર કેન્દ્રને આ સંબંધમાં ગુરૂવારે પ્રસ્તાવ મોકલશે.
સૂચન ટોલ-ફ્રી નંબર 1031, વોટ્સએપ નંબર 8800007722, અથવા delhicm.suggestions@gmail.com બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી મોકલી શકે છે.