Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૩મી મેના રોજ હાથ ધરાનારી લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં ૫૦ ટકા ઇવીએમ સાથે વીવીપીએટી મશીનોની સ્લિપની મેળવણી કરવાની માગ કરતી ૨૧ વિપક્ષોની રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી. એક મિનિટ કરતાં પણ ઓછો સમય ચાલેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, અમે અમારા અગાઉના ચુકાદાની સમીક્ષા કરવાના નથી. સંયુક્ત વિપક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ અદાલત સમક્ષ ઓછામાં ઓછા ૨૫ ટકા ઇવીએમની સાથે વીવીપીએટી સ્લિપની મેળવણી કરવાનો આદેશ આપવા અપીલ કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ