પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સરકાર તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે હવે પ્રજાસત્તાક દિનની પરેડમાં રજૂ કરવામાં આવનાર ટેબ્લોના મુદ્દે વિવાદ જાગ્યો છે. સંરક્ષણ મંત્રાલયની એક્સ્પર્ટ કમિટીએ પરેડમાં રજૂ કરવામાં આવનાર બંગાળ અને મહારાષ્ટ્રનાં ટેબ્લોને રદ કર્યા છે. મમતા સરકાર યુવતીઓ માટે શરૂ કરવામાં આવેલી કન્યાશ્રી યોજનાનો ટેબ્લો પરેડમાં રજૂ કરવા માગતી હતી જેને ફગાવી દેવામાં આવ્યો છે.