કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવેલા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ'ને દાન આપનારને ઇન્કમ ટેક્ષમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય વિત્ત મંત્રાલયે શુક્રવાર સાંજે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્ષ દ્વારા રામ મંદિર ટ્રસ્ટને દાન આપનારને ઇન્કમ ટેક્ષની કલમ 80 જી હેઠળ રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ને ઐતિહાસિક રીતે મહત્ત્વનું સ્થાન અને સાર્વજનિક પૂજા માટેના સ્થળની લિસ્ટમાં સામેલ કર્યુ છે. દાન કરનારાઓને નાણાંકિય વર્ષ 2020-21 થી ટેક્ષમાં છૂટ મળશે.