આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં આંધ્રપ્રદેશ અને તેલંગણા સ્થિત ૩ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના ઠેકાણાઓ પર પડાયેલા દરોડામાં રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની બેહિસાબી આવક ઝડપી પાડવામાં આવી છે. આંધ્રપ્રદેશ, તેલંગણા, દિલ્હી અને મહારાષ્ટ્ર એમ ૪ રાજ્યોના ૪૦ ઠેકાણા પર પાડેલા દરોડામાં રૂપિયા ૨,૦૦૦ કરોડ કરતાં વધુ છુપાવેલી આવક સામે આવી છે.