ઈરાકના બગદાદમાં થયેલા અમેરિકન હુમલામાં કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની હત્યા બાદ ઈરાનમાં જોરદાર આક્રોશ છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ઈરાનની સંસ્થાએ કહ્યું કે જે પણ ટ્રમ્પનો શિરચ્છેદ કરશે તેને 80 મિલિયન ડૉલર (લગભગ 5.76 અબજ રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે. રવિવારે ટ્રમ્પે ઈરાનને બ્રાન્ડ ન્યૂ હથિયારોથી હુમલો કરવાની ધમકી આપી હતી. તેના થોડા સમય બાદ જ ઈરાને આ જાહેરાત કરી હતી.