નારાજ ધારાસભ્યને ખુશ કરવા માટે ઉદ્ધવ સરકારે નવા 7 મંત્રાલય બનાાવાનું મન બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ માટે સરકારે પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેને લો એન્ડ જ્યૂડીશિયરીની મંજૂરી બાદ કેબિનેટ સામે લાવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારમાં તાજેતરમાં થયેલા કેબિનેટ વિસ્તાર બાદ ત્રણેય પાર્ટીઓના અનેક ધારાસભ્યો મંત્રી પદ ન મળવા પર નારાજ છે. નવા મંત્રાલય બનાવવા પાછળનું કારણ તેમની નારાજગી બતાવવામાં આવી રહ્યુ છે.
મહારાષ્ટ્ર સરકારમાં આ 7 નવા મંત્રાલય હોઈ શકે છે
1) આયુષ મંત્રાલય
2) ખાદ્ય સંસ્કરણ મંત્રાલય
3) કૃષિ અને શિક્ષણ પ્રોદ્યોગિક મંત્રાલય
4) વાણિજ્ય મંત્રાલય
5) ગરીબી નિવારણ મંત્રાલય
6) તીર્થ વિકાસ મંત્રાલય
7) અનાજ પ્રક્રિયા મંત્રાલય