દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાનમાં આમ આદમી પાર્ટી (AAP)ને બહુમતિ મળતી જોવા મળી રહી છે. ત્યાંજ JDUમાંથી બહાર થયેલા પ્રશાંત કિશોરે AAPની જીત અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને દિલ્હીની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો. પ્રશાંતે જણાવ્યું કે, ભારતની આત્મા સાથે ઉભા રહેવા માટે દિલ્હીવાસીઓનો આભાર. જણાવી દઈએ કે, પ્રશાંત કિશોરની કંપની ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (IPAC)એ દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની AAP માટે કામ કર્યું હતું.