Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય પ્રદેશના ઝાબુઆમાં એક જનસભાને સંબોધન કરતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી પર આપત્તિજનક નિવેદન આપ્યું છે અને અમપાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. હાર્દિક પટેલે કહ્યું કે દિલ્હીમાં યમરાજ બેઠા છે. રેલી કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યમરાજનું નામ પૂછતાં હાર્દિક પટેલે કહ્યું કે એ યમરાજ ખેડૂતોને મારનારો પીએમ નરેન્દ્ર મોદી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ