જેએનયુમાં હિંસા પછી શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં પીએમ મોદી અને ગૃહપ્રધાન શાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દેશમાં ક્યારેય આવું ઘાતકી રાજકારણ જોયું નથી. નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ભાજપ સરકાર દેશમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે રમખાણો થાય તેવું વાતાવરણ સર્જી રહી છે પણ આવું થવા દઈશું નહીં. CAA મામલે ભાજપ અને કેન્દ્ર સરકાર ચારેબાજુથી ઘેરાઈ છે ત્યારે કેટલીક ઘટનાઓ બદલાની ભાવનાથી ઉપરવટ થઈ રહી છે.