કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર દ્વારા વેપાર ઉદ્યોગો માટે જાહેર કરવામાં આવેલા રૂ. ૨૦ લાખ કરોડનાં રાહત પેકેજ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હાલનાં સમયમાં લોકોનાં હાથમાં પૈસા હોવા જોઈએ. સરકાર ગરીબો, ખેડૂતો અને મજૂરોને કરજ નહીં પણ કેશ આપે. દેશમાં મોટું આર્થિક તોફાન તો હજી આવ્યું જ નથી, ઘણું મોટું નુકસાન થવાનું છે. કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે ભારતને રાહત પેકેજની જરૂર છે ત્યારે સરકારે લોન મેળા લગાવી દીધા છે