દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. શુક્રવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં પહેલીવાર ૬,૦૦૦ કરતાં વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬,૦૮૮ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૧૪૮ કોરોના સંક્રમિત દર્દીનાં મોત થયાં હતાં. આ સાથે દેશમાં કોરોના વાઇરસથી પીડાતા કુલ દર્દીઓની સંથ્યા ૧.૧૮ લાખ અને કુલ મોતની સંખ્યા ૩,૫૮૩ થઇ હતી.