Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બે દિવસ પહેલાં વિશ્વ બેન્કે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ અગાઉના ૭.૨ ટકાથી ઘટાડીને ૬ ટકા કર્યા બાદ મંગળવારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથરેટનો અંદાજ ઘટાડીને ૬.૧ ટકા કર્યો છે. અગાઉ આઇએમએફે ભારતનો વૃદ્ધિદર ૭ ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. આઇએમએફએ વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ માટે પણ ભારતના વૃદ્ધિદરનો અંદાજ ૨૦ બેઝિસ પોઇન્ટ ઘટાડીને ૭.૨ ટકા કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ