Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છ તબક્કા નું મતદાન પૂરું થયા પછી પણ પશ્ચિમ બંગાળનું રાજકીય જંગની ગરમીનો પારો નીચે નથી ઉતરી રહ્યો. તૃણમૂલ કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચેની શાબ્દિક ટપાટપી બાદ ફરી એકવાર મમતા બેનર્જી સરકારે હેલિકોપ્ટર લેન્ડિંગ અને રેલીને મંજૂરી આપવામાં આવી નથી. તાજો મામલો જાદવપુરનો છે, જ્યાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રેલી માટેની પરવાનગી આપવામાં આવી ન હતી. કહેવામાં આવી રહ્યું છે તેમના હેલિકોપ્ટરને પણ લેન્ડિંગની પરમિશન મળી નથી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ